H-TAT ની નવી મુદત તા.૧૮/૧૧/૨૦૧૩


H-TAT RELATED NEWS 



આજ રોજ પ્રાથમિક આચાર્ય ની ભરતી માં થયેલા કેસ( પરીક્ષા માં અનામત નું ધોરણ નાં હોવું જોઈએ ) ની સુણવાણી માં સરકારે કોર્ટ સમક્ષ વધુ સમય ની માગ કરી છે અને કોર્ટે સરકાર ને દિવાળી સત્ર પછી નો સમય આપ્યો છે અને નવી તારીખ ૧૮-૧૧-૨૦૧૩ ની મુદત પડી છે 
આધારભૂત સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે સરકાર આ દરમિયાન દિવાળી સત્ર પહેલા ભરતી કરી લેવાના મૂડમા છે અને ઓર્ડર માં સ્પસ્ટ લખેલ હશે કે આ ભરતી નીચેના બે કેસો ને આધીન થશે 
૧ અનામત અંગે નો કેસ 
૨ ગઈ સાલ નાં વેઇટિંગ વાળા ને પ્રથમ સમાવા અંગે નો કેસ
પ્રથમ કેસમાં એવુ બને કે જો મિત્રો કેસ જીતી જાય તો હવે પછી ની ભરતી માં તે લાગુ પડી શકે છે. આ ભારતીમાં સરકાર ને નડે તેમ નથી 
બીજા કેંસ માં એવું છે કે કોઈ પણ ભરતી માં વેઇટિંગ નો નિયમ ૧ વર્ષ સુધી જ લાગુ પાડી શકાય છે ૧ વર્ષ થી વધુ સમય થાય તો આપોઆપ જ વેઇટિંગ લીસ્ટ રદ થઇ જાય છે.

હવે સમય જ બતાવશે કે ખરેખર શું બને છે ???????

સાતમાં પગારપંચની ભલામણો સ્વીકારવા પ્રધાનમંત્રી તૈયાર

આગળ ચૂંટણી થશે તેથી, બુધવારે સરકારે પગાર, ભથ્થાં અને તેના કર્મચારીઓ અને પેન્શનરો આશરે 80 લાખ પેન્શન માં જશે જે સેવન્થ પે કમિશન, બંધારણ જાહેરાત કરી હતી.
"વડાપ્રધાન મનમોહન સિંઘ સાતમાં પે કમિશન બંધારણ મંજૂરી જાહેરાત કરી તેથી ભલામણો જાન્યુઆરી 1, 2016 થી અમલ કરી શકાય તેવી શક્યતા છે," નાણા મંત્રી પી ચિદમ્બરમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,.
જેની ભલામણો સંરક્ષણ અને રેલવે સહિત 50 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ, વિશે અને 30 લાખ પેન્શનરો વિશે લાભ થશે આયોગ, સેટિંગને 5 નવેમ્બર રાજ્યો અને સામાન્ય ચૂંટણીઓ આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી આગળ આવે છે.
સરકાર તેના કર્મચારીઓ પગાર ધોરણની સુધારો કરવા અને ઘણી વખત કેટલાક ફેરફાર કર્યા પછી રાજ્યો દ્વારા સ્વીકારવામાં આવે છે લગભગ દર દસ વર્ષ કમિશન પે રચના.
પંચ તેની ભલામણો તૈયાર કરવા માટે લગભગ બે વર્ષ લાગે છે, તરીકે સાતમી પગાર પેનલના એવોર્ડ જાન્યુઆરી 1, 2016 થી અમલ કરી શકાય તેવી શક્યતા છે, ચિદમ્બરમ જણાવ્યું હતું કે,.
છઠ્ઠા પગાર પંચ જાન્યુઆરી 1, 1986 થી જાન્યુઆરી 1, 1996 અને ચોથા થી જાન્યુઆરી 1, 2006, પાંચમા થી અમલમાં આવી હતી.
જો ચેરપર્સન અને સાતમાં પે કમિશન અને સંદર્ભ તેની શરતો સભ્યો નામો ટૂંક સમયમાં મુખ્ય હિસ્સેદારો સાથે પરામર્શ કર્યા પછી નક્કી કરવામાં આવશે,તેમ ચિદમ્બરમ જણાવ્યું હતું.

Good News HTAT

HTAT SAMBHAVIT NEWS
HTAT MA ANDAJE 61800 CANDIDATE AE EXAM AAPI HATI.
HTAT NU RESULT ANDAJE 17% TO 18.50 % HASHE.
ANDAJE 10,700 CANDIDATE PASS THAYA HASHE.
BHARTI PRAKIYA 17/9/2013 PACHI START THASE.

Good news for vikalp

Vidhyasahayak Bharti News

Vidhyasahayak Bharti baad  Khali Rhel Jagyao Vishe ni Mahiti Niyamak shree Tmam Dpeo shree saheb ne 12/9/2013 Sudhima Rubru Mahiti Aapva Ghandhinagar Bolavel che...
Be mudda babate Bolavel che -

1.waiting no tatlik Round pade 
2.temaj Navi Bharti ni Tatkal Jaherat

Gunotsav 2013 nu result

Gunotsav 2013 nu result gunotsav ni site par mukai gayu chhe. CRC na id ane password vade log in thava thi shala var mahiti joi sakase.

VIEW GUNOTSAV RESULT-Click here

HTAT 2013 for Gujarat

Posted: 18 Jul 2013 07:05 AM PDT
Gujarat Secondary Education Board (GSEB), Gandhinagar recently published official notification for Head Teacher Aptitude Test (HTAT) 2013. Interested and eligible candidates can apply through online mode for HTAT 2013 exam. Online application form will be available on official website http://ojas.guj.nic.in from date 20/07/2013.

This Examination for Headmaster will be Conduct as of below given Timeline:

Registration Start From: 20/07/2013

Last Date for Online Registration: 29/07/2013 (03:00 pm)

Download HTAT 2013 Hall Ticket From: 12/08/2013

HTAT 2013 Exam Date: 18/08/2013 (12:00 to 14:00)

Exam Fees: Rs.350/- for General Category and Rs.250/- for SC, ST, SEBC, PH Category (Plus Rs.20/- Service Charge)

Note: Submit your online application form copy and require documents at nearest computerized post office.

You can check list of computerized post office of Gujarat at http://gujarat-education.gov.in/seb/.

Read HTAT Exam Official Notification 2013 at Here:

HTAT Syllabus and More Details Get Here:

Apply Online for Head Teacher Attitude Test (HTAT) 2013 at Here:

સી.સી.સી.માંથી મુક્તિ

૪૫ વર્ષથી વધારે ઉંમરના કર્મચારીને સી.સી.સી.પરીક્ષામાંથી મુક્તિ

ફિક્સ પગારના ચુકાદા ની મુદત તા.૧-૫-૨૦૧૩ પડી છે .

ડાઉનલોડ

1(1) To enter the date of birth year, month, day, hour, minute, second, mili second, weeks, birth time to learn everything you can.

DOWNLOAD   


2

(2)  select only the name of the district headquarters, the mass number, the total District and name, the name of the village and village, Gandhinagar distance in km and there you can find out what Renowned.

DOWNLOAD


3  (3) India schedules were distance and the distance between the major cities of Gujarat schedules were kms distance from the display.

DOWNLOAD   


4 (4) enter the number of any two. The sum, subtraction, multiplication, division will accelerate.

DOWNLOAD   


5 (5) principal amount, term and interest rate you will automatically be entered into interest principal and simple interest and compound interest Interest Interest and Interest principal and compound interest and simple interest will also find the difference between.

DOWNLOAD   


6 (6) The sum of any two enter the number, class, square root, cube, cube root, etc., allows you to find immediately. 

DOWNLOAD    


7

(7) Converters: In – centimeters, feet – cm, once – meter, miles – kilometers, millimeters – In, m – In, m – Ft, Square In – Square centimeter, Square once – square-meter, square meter – square-foot, Gear – Once, a square mile – hectare, acre – ha, solid In – cubic cm, cubic foot – cubic meter, cubic time – cubic meters, liters – ml, liter – desilitara, dekalitara – Litter, Litter – painta, karvata – liter, gallon – Litter, Grain – gram, Drama – gram, ausa – grams, pounds – kilograms, tonnes – kg, mg – Grain, metric tons – British tons, year – month, year – days, years – hour, year – minute, year – Second, Mass. – day, month – hours, mm – minutes, Mass. – second, hour – minute, hour – seconds, minutes – seconds, daytime – hour, moment – an hour here, as well as the name of each of its words from to convert.

DOWNLOAD  

ગુજરાત હાઈકોર્ટમાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત 

WRIPT PETITION (PIL) No. 108 of 2011

કેસ ડિસ્પોઝ્ડ (Status : DISPOSED) કરવામાં આવેલ છે. 


હવે ભરતી શરુ થવાની શક્યતા છે.~> વિદ્યાસહાયક ભરતીમાં ૯૭ ટકા સીટ ઉપર રાજ્ય સરકાર ભરતી ભરતી પ્રક્રિયા ચાલુ કરી શકશે અને ૩ ટકા સીટ ઉપર અંધ અનામત ઉમેદવારોનો હાઇકોર્ટનો સ્ટે ચાલુ રહેશે તા. ૦૭/૦૩/૨૦૧૩ નો હાઇકોર્ટનો ફેસલો.






ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.

કમ્પ્યૂટર વિશે જાણો



૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર…..

ગણિત ના દાખલા



ઉપરોક્ત બનાવનાર જગદીશભાઈ એમ પટેલ છે તેઓ  મહેસાણા જિલ્લાના કડી તાલુકાની મનીપુર પ્રા.શાળા માં આ.શિક્ષક તરીકે ફરજ બજાવે છે.

વિધાસહાયક ભરતી કેસની આગામી તારીખ

» વિધાસહાયક ભરતી કેસની આગામી તારીખ આવી ગઈ છે.

» આગામી તારીખ - ૧૪/૦૨/૨૦૧૩

» કેસની સ્થિતિની (વિગતો) જોવા માટે અહીં ક્લિક કરો.