H-TAT RELATED NEWS
આજ રોજ પ્રાથમિક આચાર્ય ની ભરતી માં થયેલા કેસ( પરીક્ષા માં અનામત નું ધોરણ નાં હોવું જોઈએ ) ની સુણવાણી માં સરકારે કોર્ટ સમક્ષ વધુ સમય ની માગ કરી છે અને કોર્ટે સરકાર ને દિવાળી સત્ર પછી નો સમય આપ્યો છે અને નવી તારીખ ૧૮-૧૧-૨૦૧૩ ની મુદત પડી છે
આધારભૂત સુત્રો દ્વારા એવી માહિતી મળી છે કે સરકાર આ દરમિયાન દિવાળી સત્ર પહેલા ભરતી કરી લેવાના મૂડમા છે અને ઓર્ડર માં સ્પસ્ટ લખેલ હશે કે આ ભરતી નીચેના બે કેસો ને આધીન થશે
૧ અનામત અંગે નો કેસ
૨ ગઈ સાલ નાં વેઇટિંગ વાળા ને પ્રથમ સમાવા અંગે નો કેસ
૨ ગઈ સાલ નાં વેઇટિંગ વાળા ને પ્રથમ સમાવા અંગે નો કેસ
પ્રથમ કેસમાં એવુ બને કે જો મિત્રો કેસ જીતી જાય તો હવે પછી ની ભરતી માં તે લાગુ પડી શકે છે. આ ભારતીમાં સરકાર ને નડે તેમ નથી
બીજા કેંસ માં એવું છે કે કોઈ પણ ભરતી માં વેઇટિંગ નો નિયમ ૧ વર્ષ સુધી જ લાગુ પાડી શકાય છે ૧ વર્ષ થી વધુ સમય થાય તો આપોઆપ જ વેઇટિંગ લીસ્ટ રદ થઇ જાય છે.
હવે સમય જ બતાવશે કે ખરેખર શું બને છે ???????
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો