ગુજરાત હાઈકોર્ટમાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત 

WRIPT PETITION (PIL) No. 108 of 2011

કેસ ડિસ્પોઝ્ડ (Status : DISPOSED) કરવામાં આવેલ છે. 


હવે ભરતી શરુ થવાની શક્યતા છે.~> વિદ્યાસહાયક ભરતીમાં ૯૭ ટકા સીટ ઉપર રાજ્ય સરકાર ભરતી ભરતી પ્રક્રિયા ચાલુ કરી શકશે અને ૩ ટકા સીટ ઉપર અંધ અનામત ઉમેદવારોનો હાઇકોર્ટનો સ્ટે ચાલુ રહેશે તા. ૦૭/૦૩/૨૦૧૩ નો હાઇકોર્ટનો ફેસલો.