My Blog
Counter
In come tex
Popular Posts
-
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 1 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2 રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1 રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2 પ્રાથમિક શાળા માટે ...
-
નફો ખોટ અપૂર્ણાંક બાદબાકી ચક્રવૃદ્ધિ વ્યાજ તથા સાદું વ્યાજ ઉપરોક્ત બનાવનાર જગદીશભાઈ એમ પટેલ છે તેઓ મહેસાણા જિલ્લા ન...
-
સંભવિત સાતમા પગારપંચના સ્કેલ જાણવા અહિ ક્લીક કરો વિદ્યાસહાયક ભરતી કેસ મુદત પડી છે. હવે તા. 28/02/2013 ના રોજ કેસ ચાલશે. કેસ સ્ટ...
-
સરકારી કર્મચારીઓ માટે પગારની ગણતરી કરી આપતું ગણનયંત્ર
-
શિક્ષક મિત્રો, અત્રે પ્રાથમિક શાળા ચાંદલોડિયાના મુખ્ય શિક્ષક શ્રી રાકેશ પટેલ દ્વારા તૈયાર કરાયેલ પીડીએફ ફાઈલ મુકેલ છે. રાકેશભાઈ આપનો ખ...
-
પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં નિમણૂક પામનાર ચાલુ શિક્ષકની નોકરી પેંશન/વર્ધિત પેંશનપાત્ર ગણાશે.સામાન્ય ભવિષ્યનિધિના ખાતા...
-
આગળ ચૂંટણી થશે તેથી , બુધવારે સરકારે પગાર, ભથ્થાં અને તેના કર્મચારીઓ અને પેન્શનરો આશરે 80 લાખ પેન્શન માં જશે જે સેવન્થ પે ...
-
"DUPLICATE MARKSHEET" કરાવવા બાબતનું અરજીપત્રક માટે અહી ક્લિક કરો. "DUPLICATE CERTIFICATE" કરાવવા બાબતનું ...
-
http://kanupatelmotaharipura.blogspot.in
About
Social Profiles
Lorem ipsum no has veniam elaboraret constituam, ne nibh posidonium vel.
”જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”
Author :
Chandulal Patel 9825963763
એક દિવસ એક પ્રાથમિક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે
ચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો.નિબંધનો વિષય છે—”જો ભગવાન તમને
કાંઇ માંગવાનું કહે તો ઇશ્વરની પાસે તમે શું માંગશો???”
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તેનિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શુંથયું???કેમ રડો છો???”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણઆ નિબંધ વાંચી જુઓ”
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તેનિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું,” કેમ શુંથયું???કેમ રડો છો???”
શિક્ષિકાએ કહ્યું,” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું” તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “જુઓ, તમે પણઆ નિબંધ વાંચી જુઓ”
તેમના પતિએ નિબં ધ વાંચ્યો.
તેમાં તે બાળકે લખ્યું હતું—
” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે.
હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.
હુંટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય.
મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું
જેથી મારા કુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું.
તેઓ કોઇપણ વગરની ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.
જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકોજેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળ રાખે.
જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલાહોવા છતાં હું ટી વી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે.
અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાંહોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.
અને……મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.હુંતેવું અનુભવવા
માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે
સમય ફાળવે.અને છેલ્લે મનેટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ
આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.”
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન! !બિચારું બાળક! !કેવા ભયાનક માતા-પિતા છે !!!!!”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,” આ નિબંધ આપણા દીકરા એ લખેલો છે.” BY PARESH PATEL MAHA GUJARAT
હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા,”હે ભગવાન! !બિચારું બાળક! !કેવા ભયાનક માતા-પિતા છે !!!!!”
શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,” આ નિબંધ આપણા દીકરા એ લખેલો છે.” BY PARESH PATEL MAHA GUJARAT
TA - DA ના સુધારેલ દરોનો પરિપત્ર
Author :
Chandulal Patel 9825963763
મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલ
Author :
Chandulal Patel 9825963763
ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેર
Author :
Chandulal Patel 9825963763
ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સોફ્ટવેરનો સારો અને સસ્તો વિકલ્પ એટલે જ
Easyteach
Edutainment Pvt. Ltd
વિજ્ઞાન અને ટેકનોલોજી (ધોરણ -૭)
એકમ-૨ :-
આહારના ઘટકો
* સમજુતી *
૧. પ્રસ્તાવના
* સ્વાધ્યાય *
કઈક નવું જાણવા જેવું
Author :
Chandulal Patel 9825963763
સતત અનૌપચારિક મૂલ્યાંકન પત્રક
વ્યક્તિ વિકાસ મૂલ્યાંકન પત્રકનવા પરિપત્ર મુજબ
જાહેર માહિતી અધિકાર અંતર્ગત શાળાએ નિભાવવાના પત્રકો
મેડીકલ રજા મંજુર કરાવવા અંગે ની અરજી
આજનો દીપક અને આજનું ગુલાબ
દૈનિક હાજરીની નોટ તૈયાર કરો લીગલ પેજ માં બંને બાજુ પ્રિન્ટ આપીને
ફાઈલ ઉપર લગાવવાના સ્ટીકર
ફાઈલ ને બાજુમાં લગાવવાના સ્ટીકર
સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં પસંદગી પામનાર માટે
Author :
Chandulal Patel 9825963763
પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં નિમણૂક પામનાર ચાલુ શિક્ષકની નોકરી પેંશન/વર્ધિત પેંશનપાત્ર ગણાશે.સામાન્ય ભવિષ્યનિધિના ખાતાઓ જે તે નવી નોકરીના સ્થળે તબદીલ થશે. તથા તેમની અગાઉની સેવાઓ ( નોકરી) તમામ હેતુસર સળંગ ગણાશે. આ અંતર્ગત પરિપત્ર માટે નીચે ક્લીક કરો.
આપની શાળાની માહિતી જોવા માટે
Author :
Chandulal Patel 9825963763
રહેમરાહે નોકરીનો પરિપત્ર
Author :
Chandulal Patel 9825963763
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 1
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2
રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1
રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2
પ્રાથમિક શાળા માટે
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર ROHIT CHAUHAN
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2
રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1
રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2
પ્રાથમિક શાળા માટે
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર ROHIT CHAUHAN
LTC ના નવા બ્લોક અંતર્ગત પરિપત્ર
Author :
Chandulal Patel 9825963763
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ સચિવાલયના કર્મચારીઓને ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય છે.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થતી નથી. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
જીઆર / પરિપત્રો
Author :
Chandulal Patel 9825963763
મુખ્ય શિક્ષક ભરતી
Author :
Chandulal Patel 9825963763
>>મુખ્ય શિક્ષક ભરતી – જિલ્લા શિક્ષણ સમિતિની જગ્યાઓનું લીસ્ટ
>>મુખ્ય શિક્ષક ભરતી – નગર શિક્ષણ સમિતિની જગ્યાઓનું લીસ્ટ
>>મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૨ ફાઈનલ મેરીટ અને કોલ લેટર
>>તમામ પ્રકારના ગુજરાતી ફોન્ટ
>> ડીપ્લોમા રજીસ્ટ્રેશન કરવા અહીં ક્લિક કરો.
>> પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતીની કામચલાઉ મેરીટ યાદી જોવા અહિ ક્લિક કરો
>> TET- PTC ની HALL TICKET મેળવવા અહિ ક્લિક કર
>>દરેક કંપની ના ડેટા કાર્ડ સેટપસ
લાયસન્સ
Author :
Chandulal Patel 9825963763
લાયસન્સની કોમ્પ્યુટર પરીક્ષા પ્રેક્ટીલ ડેમોસ્ટ્રેશન
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૨૪/૦૫/૨૦૧૨ ના રોજ નીચેની વેબસાઈટ પર ક્લીક કરવાથી જોઈ શકાશે.
મિત્રોનું નવું નજરાણું
Author :
Chandulal Patel 9825963763
પ્રાથમિક/માધ્યમિક
શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી
ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો
-શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત
મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com લોંચ કરવામાં આવી છે. તેની
મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.
પ્રાથમિક વિધા સહાયક
Author :
Chandulal Patel 9825963763
ધોરણ-૧ થી ૫ માં પ્રાથમિક શિક્ષક તરીકે એચ.એસ.સી , પી.ટી.સી ઉમેદવારોને અરજી કરવા માટે જે તે મીડીયમના ઉમેદવારે ક્લિક કરવી .
>TET for Primary Teacher ગુજરાતી મીડીયમ ( અંતિમ તા. 21-May-2012 )
>TET for Primary Teacher હિન્દી મીડીયમ ( અંતિમ તા. 21-May-2012 )
>TET for Primary Teacher અંગ્રેજી મીડીયમ ( અંતિમ તા.21-May-2012 )
>All India Engineering Entrance Examination link
> સરકારી નોકરી ની ઓન લાઇન એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો
પરિણામ
Author :
Chandulal Patel 9825963763
>TAT EXAM 07/05/2012 PAPER SOLUTION
>કોઇ પણ પ્રકારની ગણતરી સરળતાથી કરવા માટે અહિં ક્લીક કરો.
> પર્સેન્ટાઈલ રેન્ક વિશેની વધુ વિગતો જાણો
>ધોરણ - 12 સાયન્સનું મેરિટ ગણવા માટે અહિ ક્લીક કરો
>પ્રાથમિક શિક્ષક્ને જીલ્લા ફેર બદલી અરજી માટે અહી ક્લિક કરો
>12 સાયન્સ 2012 રીઝલ્ટ ની વિગતે માહિતી મેળવો
>ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાણવા અહિ ક્લીક કરો
કર્મચારીઓ જોગ
Author :
Chandulal Patel 9825963763
મિત્રો, અહી GTU દ્વારા લેવાતી સીસીસી પરીક્ષા માટેના ફોર્મ મુકેલ છે.
મતદાર યાદી -પરિણામ પત્રક-૨૦૧૨
Author :
Chandulal Patel 9825963763
ઘણી ફાઇલો કે સોફ્ટવેર ઝિપમા બદલાવેલ હોય છે. તેથી ખુલતા નથી. તો નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી લો.
ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર
ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર
તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
તમારો જિલ્લો સિલેક્ટ કરો.તમારું નામ આવી જય એટલે View Family પર ક્લીક કરો, તેમાં એક નવી
વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને
સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો
મતદાર યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે.
મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક.
મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક.
મિત્રો,શિક્ષકોને ઉપયોગી એવી આ પરીક્ષા ફાઈલ નો ઉપયોગ કરજો અને તમારા મિત્રોને પણ આપજો
ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્કકરજો.
ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ -3.7 MB
ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્કકરજો.
ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ -3.7 MB
શ્રી
નાના બંદ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા તૈયાર
કરવામાં આવેલ પરીક્ષા ફાઈલ મૂકવામાં આવી છે , કદાચ થોડી ઘણી ક્ષતિ રહેલ હોય
તો દરગુજર કરશો.
દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬ ભાવેશભાઈ પટેલ : ૯૮૯૮૯૯૩૬૫૮
દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬ ભાવેશભાઈ પટેલ : ૯૮૯૮૯૯૩૬૫૮
કઈક નવું
Author :
Chandulal Patel 9825963763
આજે નવા બે પેજ ઉમેરેલ છે ૧. યાત્રા ધામો ૨. પાવર પોઇન્ટ
શિક્ષકો
માટે ખાસ નોંધ લેવા જેવી બાબત....SSA દ્વારા વેબસાઈટ પર શાળા બહાર ના
બાળકો ની વિગત આપવાનું ફોર્મ શરુ કરવામાં આવ્યું છે એટલે સર્વે કરતી વખતે
ખાસ તકેદારી રાખવી જોઈશે કારણ કે જો આવું બાળક શાળાએ આવતું નહિ હોય અને
આપણે સર્વેમાં દેખાડશું નહિ અને બીજો કોઈ વ્યક્તિ SSA ની વેબસાઈટ ને આવી
માહિતી આપશે તો મુશ્કેલી વધશે એટલે સર્વે માં થોડી કાળજી રાખવી એવી તમને
સૌને મારી નમ્ર અપીલ છે
-
સોફટવેર ડાઉનલોડ કરો
-
ક્લીક કરો અને બગીચામાં ફૂલ વાવો
-
RTO કચેરી ના તમામ ફોર્મ્સ માટે
-
SBI માં નવું ATM કઢાવવા માટેનું ફોર્મ
-
ધો.૧ મૂલ્યાંકન પત્રક ૨૦૧૨
-
ધો.૨ મૂલ્યાંકન પત્રક ૨૦૧૨
ઈન્ટરનેટ પર રેડિયો સાંભળવાઅહી ક્લિક કરો.
દુરદર્શન સમાચાર (લાઈવ)સાંભળવા અહી ક્લિક કરો
ટ્રાફિક ની નિશાનીઓ
પરિણામ પત્રકો
Author :
Chandulal Patel 9825963763
પરિણામ પત્રકો-2012
Mulyankan Patrak Std- 3 to 8 સુઘારા સાથે નવુ મૂલ્યાંકન ૫ત્રક મુકવામાં આવેલ છે.
ચેટીચાંદ નિમીત્તે
Author :
Chandulal Patel 9825963763
સીપીએફ ખાતેદારો માટે PRAN નંબર મેળવવા માટેનું ફોર્મ (S1-Subscriber-Registration)
બેન્ક ઓફ બરોડા ( ગુજરાત ) નોકરી માટે ૩૫૦ જગ્યાઓની જાહેરાત - છેલ્લી તારીખ ૧૦-૦૪-૨૦૧૨
બેન્ક ઓફ બરોડા ( ગુજરાત ) નોકરી માટે ૩૫૦ જગ્યાઓની જાહેરાત - છેલ્લી તારીખ ૧૦-૦૪-૨૦૧૨
શિક્ષક તાલીમ એપ્રિલ-૨૦૧૨
તાલીમ સાહિત્ય
સામાજીક વિજ્ઞાન મોડ્યુલ
સંગીત, ચિત્ર, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ મોડ્યુલ
શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન મોડ્યુલ
વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત મોડ્યુલ
ગુજરાતી, હીન્દી, અંગ્રેજી, સંસ્કૃત મોડ્યુલ
બાપુજીની ચોથી પુણ્ય તિથિએ
Author :
Chandulal Patel 9825963763
>અભ્યાસક્રમ ની માસવાર ફાળવણી>સી.સી.સી. પરિક્ષા અંગેના સાહિત્ય માટે નીચે કલીક કરો.
દાદાની દયા
Author :
Chandulal Patel 9825963763
ગુજરાતી લેક્ષિકોન-ગુજરાતી ડીક્ષનરી , કહેવતો , રુઢિપ્રયોગો , લોકકોશ અને બીજું ઘણું બધું ...પ્રમુખ ટાઈપ-પેડ -લીનક્સ માં ગુજરાતી લખવામાં ઉપયોગી.
Install Google IME for offline PC-without XP cd
ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરો
મુલાકાતલેવાજેવીસાઈટ - અહિક્લીકકરો
Beauty of mathematics
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Dada Ni Daya
Gandhiji
Live Cricket
સમયની સાથે ચાલીએ
My Profile
- Chandulal Patel 9825963763
- NANI KADI , TA.KADI , DIST.MEHSANA, NORTH GUJARAT, India
- chandulalptl21@gmail.com