આજે નવા બે પેજ ઉમેરેલ છે ૧. યાત્રા ધામો ૨. પાવર પોઇન્ટ
શિક્ષકો
માટે ખાસ નોંધ લેવા જેવી બાબત....SSA દ્વારા વેબસાઈટ પર શાળા બહાર ના
બાળકો ની વિગત આપવાનું ફોર્મ શરુ કરવામાં આવ્યું છે એટલે સર્વે કરતી વખતે
ખાસ તકેદારી રાખવી જોઈશે કારણ કે જો આવું બાળક શાળાએ આવતું નહિ હોય અને
આપણે સર્વેમાં દેખાડશું નહિ અને બીજો કોઈ વ્યક્તિ SSA ની વેબસાઈટ ને આવી
માહિતી આપશે તો મુશ્કેલી વધશે એટલે સર્વે માં થોડી કાળજી રાખવી એવી તમને
સૌને મારી નમ્ર અપીલ છે
-
સોફટવેર ડાઉનલોડ કરો
-
ક્લીક કરો અને બગીચામાં ફૂલ વાવો
-
RTO કચેરી ના તમામ ફોર્મ્સ માટે
-
SBI માં નવું ATM કઢાવવા માટેનું ફોર્મ
-
ધો.૧ મૂલ્યાંકન પત્રક ૨૦૧૨
-
ધો.૨ મૂલ્યાંકન પત્રક ૨૦૧૨
ઈન્ટરનેટ પર રેડિયો સાંભળવાઅહી ક્લિક કરો.
દુરદર્શન સમાચાર (લાઈવ)સાંભળવા અહી ક્લિક કરો
ટ્રાફિક ની નિશાનીઓ
0 comments:
ટિપ્પણી પોસ્ટ કરો