સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં પસંદગી પામનાર માટે

 પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં નિમણૂક પામનાર ચાલુ શિક્ષકની નોકરી પેંશન/વર્ધિત પેંશનપાત્ર ગણાશે.સામાન્ય ભવિષ્યનિધિના ખાતાઓ જે તે નવી નોકરીના સ્થળે તબદીલ થશે. તથા તેમની અગાઉની  સેવાઓ ( નોકરી) તમામ હેતુસર સળંગ ગણાશે. આ અંતર્ગત પરિપત્ર માટે નીચે ક્લીક કરો.