નવીન સમાચાર

              સી.સી.સી ની પરીક્ષા આપવાની મુદત વધારો કરીને તા.૩૧/૩/૨૦૧૩ કરવામાં આવી છે.
                                
ફિક્સ પગારના ગુજરાત સરકારના કેસની સુપ્રિમ કોર્ટમાં તારીખ ૧૧/૦૨/૨૦૧૩ છે. ( Next Date of listing is : 11/02/2013 )
Status of : Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012
Next Date of listing is : 11/02/2013

ગુજરાત ના જીલ્લા તાલુકા ની માહિતી નો સૉફ્ટવેર


ગુજરાત ની માહિતી સૉફ્ટવેર ની મદદ થી જાણવા માટે નો સૉફ્ટવેર ડાઉનલોડ કરો . આ સૉફ્ટવેર S M BHAGAVT લાલપુર નવાપરા પ્રા શાળા એ બનાવેલ છે .

વિદ્યાસહાયક ભરતી અરજી અસ્વીકાર

 વિદ્યાસહાયક ભરતી અરજીઓ સ્વીકારવાની પ્રકિયા સ્થગિત કરવામાં આવે છે.જેની જાહેરાત નીચે ક્લિક કરવાથી વાંચી શકો છો.

મુખ્ય શિક્ષક-શિક્ષક જોબચાર્ટ

શિક્ષક મિત્રો, અત્રે પ્રાથમિક શાળા ચાંદલોડિયાના મુખ્ય શિક્ષક શ્રી રાકેશ પટેલ દ્વારા તૈયાર કરાયેલ પીડીએફ ફાઈલ  મુકેલ છે. રાકેશભાઈ  આપનો ખુબ ખુબ આભાર....... 

વિદ્યાસહાયક ઓનલાઇન અરજી

વિદ્યાસહાયક ઓનલાઇન અરજી તા.-૦૮/૦૧/૨૦૧૩ સવારના ૧૦:૦૦કલાકથી તા.-૧૭/૦૧/૨૦૧૩ના રોજ બપોરના ૧૫:૦૦ કલાક સુધી કરી શકાશે.

* ઓનલાઇન અરજી કરવા તથા વધુ માહિતી માટે અહિ ક્લિક કરો. CLICK HERE
&CLICK HERE  

નોંધ.:- તા. : ૦૯/૧૦/૨૦૧૨ સુધીમાં અગાઉ ઓનલાઇન અરજી કરેલ ઉમેદવારે ફરીથી અરજી કરવાની રહેશે નહિ.


આધાર ડાયસની ઓનલાઇન

 આધાર ડાયસની ઓનલાઇન એન્ટ્રી સી.આર.સી.એ કરવાની છે અને તે માટેની લીંક નીચે આપેલી છે.