My Blog
Counter
In come tex
Popular Posts
-
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 1 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2 રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1 રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2 પ્રાથમિક શાળા માટે ...
-
નફો ખોટ અપૂર્ણાંક બાદબાકી ચક્રવૃદ્ધિ વ્યાજ તથા સાદું વ્યાજ ઉપરોક્ત બનાવનાર જગદીશભાઈ એમ પટેલ છે તેઓ મહેસાણા જિલ્લા ન...
-
સંભવિત સાતમા પગારપંચના સ્કેલ જાણવા અહિ ક્લીક કરો વિદ્યાસહાયક ભરતી કેસ મુદત પડી છે. હવે તા. 28/02/2013 ના રોજ કેસ ચાલશે. કેસ સ્ટ...
-
સરકારી કર્મચારીઓ માટે પગારની ગણતરી કરી આપતું ગણનયંત્ર
-
શિક્ષક મિત્રો, અત્રે પ્રાથમિક શાળા ચાંદલોડિયાના મુખ્ય શિક્ષક શ્રી રાકેશ પટેલ દ્વારા તૈયાર કરાયેલ પીડીએફ ફાઈલ મુકેલ છે. રાકેશભાઈ આપનો ખ...
-
પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં નિમણૂક પામનાર ચાલુ શિક્ષકની નોકરી પેંશન/વર્ધિત પેંશનપાત્ર ગણાશે.સામાન્ય ભવિષ્યનિધિના ખાતા...
-
આગળ ચૂંટણી થશે તેથી , બુધવારે સરકારે પગાર, ભથ્થાં અને તેના કર્મચારીઓ અને પેન્શનરો આશરે 80 લાખ પેન્શન માં જશે જે સેવન્થ પે ...
-
"DUPLICATE MARKSHEET" કરાવવા બાબતનું અરજીપત્રક માટે અહી ક્લિક કરો. "DUPLICATE CERTIFICATE" કરાવવા બાબતનું ...
-
http://kanupatelmotaharipura.blogspot.in
About
Social Profiles
Lorem ipsum no has veniam elaboraret constituam, ne nibh posidonium vel.
ડાઉનલોડ
Author :
Chandulal Patel 9825963763
(1) To enter the date of birth year, month, day, hour, minute, second, mili second, weeks, birth time to learn everything you can.
DOWNLOAD
(2)
select only the name of the district headquarters, the mass number,
the total District and name, the name of the village and village,
Gandhinagar distance in km and there you can find out what Renowned.
DOWNLOAD
(3) India schedules were distance
and the distance between the major cities of Gujarat schedules were kms
distance from the display.
DOWNLOAD
(4) enter the number of any two. The sum, subtraction, multiplication, division will accelerate.
DOWNLOAD
(5) principal amount, term and
interest rate you will automatically be entered into interest principal
and simple interest and compound interest Interest Interest and Interest
principal and compound interest and simple interest will also find the
difference between.
DOWNLOAD
(6) The sum of any two enter the number, class, square root, cube, cube root, etc., allows you to find immediately.
DOWNLOAD
(7) Converters:
In – centimeters, feet – cm, once – meter, miles – kilometers,
millimeters – In, m – In, m – Ft, Square In – Square centimeter, Square
once – square-meter, square meter – square-foot, Gear – Once, a square
mile – hectare, acre – ha, solid In – cubic cm, cubic foot – cubic
meter, cubic time – cubic meters, liters – ml, liter – desilitara,
dekalitara – Litter, Litter – painta, karvata – liter, gallon – Litter,
Grain – gram, Drama – gram, ausa – grams, pounds – kilograms, tonnes –
kg, mg – Grain, metric tons – British tons, year – month, year – days,
years – hour, year – minute, year – Second, Mass. – day, month – hours,
mm – minutes, Mass. – second, hour – minute, hour – seconds, minutes –
seconds, daytime – hour, moment – an hour here, as well as the name of
each of its words from to convert.
DOWNLOAD
Author :
Chandulal Patel 9825963763
ગુજરાત હાઈકોર્ટમાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત
WRIPT PETITION (PIL) No. 108 of 2011
કેસ ડિસ્પોઝ્ડ (Status : DISPOSED) કરવામાં આવેલ છે.
હવે ભરતી શરુ થવાની શક્યતા છે.~> વિદ્યાસહાયક ભરતીમાં ૯૭ ટકા સીટ ઉપર રાજ્ય સરકાર ભરતી ભરતી પ્રક્રિયા ચાલુ કરી શકશે અને ૩ ટકા સીટ ઉપર અંધ અનામત ઉમેદવારોનો હાઇકોર્ટનો સ્ટે ચાલુ રહેશે તા. ૦૭/૦૩/૨૦૧૩ નો હાઇકોર્ટનો ફેસલો.
ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.
Author :
Chandulal Patel 9825963763
કમ્પ્યૂટર વિશે જાણો
હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય
છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે
પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો
તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો
હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર…..
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.
જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો. અભાર…..
ગણિત ના દાખલા
Author :
Chandulal Patel 9825963763
ઉપરોક્ત બનાવનાર જગદીશભાઈ એમ પટેલ છે તેઓ મહેસાણા જિલ્લાના કડી તાલુકાની મનીપુર પ્રા.શાળા માં આ.શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Dada Ni Daya
Gandhiji
Live Cricket
સમયની સાથે ચાલીએ
My Profile
- Chandulal Patel 9825963763
- NANI KADI , TA.KADI , DIST.MEHSANA, NORTH GUJARAT, India
- chandulalptl21@gmail.com