My Blog
Counter
In come tex
Popular Posts
-
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 1 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2 રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1 રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2 પ્રાથમિક શાળા માટે ...
-
http://stt.ptcgujarat.org/User_District.aspx સુચન...
-
http://kanupatelmotaharipura.blogspot.in
-
સરકારી કર્મચારીઓ માટે પગારની ગણતરી કરી આપતું ગણનયંત્ર
-
શિક્ષક મિત્રો, અત્રે પ્રાથમિક શાળા ચાંદલોડિયાના મુખ્ય શિક્ષક શ્રી રાકેશ પટેલ દ્વારા તૈયાર કરાયેલ પીડીએફ ફાઈલ મુકેલ છે. રાકેશભાઈ આપનો ખ...
-
બદલીના નવા નિયમો તા.૧૮/૨/૨૦૧૪ Download PDf File :- અહીં ક્લિક કરો
-
In Come Tax-2013-14
-
Gunotsav=2013
About
Social Profiles
Info
Lorem ipsum no has veniam elaboraret constituam, ne nibh posidonium vel.
કર્મચારીઓ જોગ
Author :
Chandulal Patel 9825963763
મિત્રો, અહી GTU દ્વારા લેવાતી સીસીસી પરીક્ષા માટેના ફોર્મ મુકેલ છે.
મતદાર યાદી -પરિણામ પત્રક-૨૦૧૨
Author :
Chandulal Patel 9825963763
ઘણી ફાઇલો કે સોફ્ટવેર ઝિપમા બદલાવેલ હોય છે. તેથી ખુલતા નથી. તો નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી લો.
ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર
ઝિપને ફાઇલને અનઝિપ કરતો સોફ્ટવેર
તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
તમારો જિલ્લો સિલેક્ટ કરો.તમારું નામ આવી જય એટલે View Family પર ક્લીક કરો, તેમાં એક નવી
વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને
સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો
મતદાર યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે.
મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક.
મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક.
મિત્રો,શિક્ષકોને ઉપયોગી એવી આ પરીક્ષા ફાઈલ નો ઉપયોગ કરજો અને તમારા મિત્રોને પણ આપજો
ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્કકરજો.
ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ -3.7 MB
ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્કકરજો.
ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ -3.7 MB
શ્રી
નાના બંદ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા તૈયાર
કરવામાં આવેલ પરીક્ષા ફાઈલ મૂકવામાં આવી છે , કદાચ થોડી ઘણી ક્ષતિ રહેલ હોય
તો દરગુજર કરશો.
દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬ ભાવેશભાઈ પટેલ : ૯૮૯૮૯૯૩૬૫૮
દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬ ભાવેશભાઈ પટેલ : ૯૮૯૮૯૯૩૬૫૮
કઈક નવું
Author :
Chandulal Patel 9825963763
આજે નવા બે પેજ ઉમેરેલ છે ૧. યાત્રા ધામો ૨. પાવર પોઇન્ટ
શિક્ષકો
માટે ખાસ નોંધ લેવા જેવી બાબત....SSA દ્વારા વેબસાઈટ પર શાળા બહાર ના
બાળકો ની વિગત આપવાનું ફોર્મ શરુ કરવામાં આવ્યું છે એટલે સર્વે કરતી વખતે
ખાસ તકેદારી રાખવી જોઈશે કારણ કે જો આવું બાળક શાળાએ આવતું નહિ હોય અને
આપણે સર્વેમાં દેખાડશું નહિ અને બીજો કોઈ વ્યક્તિ SSA ની વેબસાઈટ ને આવી
માહિતી આપશે તો મુશ્કેલી વધશે એટલે સર્વે માં થોડી કાળજી રાખવી એવી તમને
સૌને મારી નમ્ર અપીલ છે
-
સોફટવેર ડાઉનલોડ કરો
-
ક્લીક કરો અને બગીચામાં ફૂલ વાવો
-
RTO કચેરી ના તમામ ફોર્મ્સ માટે
-
SBI માં નવું ATM કઢાવવા માટેનું ફોર્મ
-
ધો.૧ મૂલ્યાંકન પત્રક ૨૦૧૨
-
ધો.૨ મૂલ્યાંકન પત્રક ૨૦૧૨
ઈન્ટરનેટ પર રેડિયો સાંભળવાઅહી ક્લિક કરો.
દુરદર્શન સમાચાર (લાઈવ)સાંભળવા અહી ક્લિક કરો
ટ્રાફિક ની નિશાનીઓ
પરિણામ પત્રકો
Author :
Chandulal Patel 9825963763
પરિણામ પત્રકો-2012
Mulyankan Patrak Std- 3 to 8 સુઘારા સાથે નવુ મૂલ્યાંકન ૫ત્રક મુકવામાં આવેલ છે.
ચેટીચાંદ નિમીત્તે
Author :
Chandulal Patel 9825963763
સીપીએફ ખાતેદારો માટે PRAN નંબર મેળવવા માટેનું ફોર્મ (S1-Subscriber-Registration)
બેન્ક ઓફ બરોડા ( ગુજરાત ) નોકરી માટે ૩૫૦ જગ્યાઓની જાહેરાત - છેલ્લી તારીખ ૧૦-૦૪-૨૦૧૨
બેન્ક ઓફ બરોડા ( ગુજરાત ) નોકરી માટે ૩૫૦ જગ્યાઓની જાહેરાત - છેલ્લી તારીખ ૧૦-૦૪-૨૦૧૨
શિક્ષક તાલીમ એપ્રિલ-૨૦૧૨
તાલીમ સાહિત્ય
સામાજીક વિજ્ઞાન મોડ્યુલ
સંગીત, ચિત્ર, શારીરિક શિક્ષણ અને કાર્યાનુભવ મોડ્યુલ
શાળાકીય સર્વગ્રાહી વિકાસાત્મક શિક્ષણ અને મૂલ્યાંકન મોડ્યુલ
વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત મોડ્યુલ
ગુજરાતી, હીન્દી, અંગ્રેજી, સંસ્કૃત મોડ્યુલ
બાપુજીની ચોથી પુણ્ય તિથિએ
Author :
Chandulal Patel 9825963763
>અભ્યાસક્રમ ની માસવાર ફાળવણી>સી.સી.સી. પરિક્ષા અંગેના સાહિત્ય માટે નીચે કલીક કરો.
દાદાની દયા
Author :
Chandulal Patel 9825963763
ગુજરાતી લેક્ષિકોન-ગુજરાતી ડીક્ષનરી , કહેવતો , રુઢિપ્રયોગો , લોકકોશ અને બીજું ઘણું બધું ...પ્રમુખ ટાઈપ-પેડ -લીનક્સ માં ગુજરાતી લખવામાં ઉપયોગી.
Install Google IME for offline PC-without XP cd
ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરો
મુલાકાતલેવાજેવીસાઈટ - અહિક્લીકકરો
Beauty of mathematics
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Dada Ni Daya
Gandhiji
Live Cricket
સમયની સાથે ચાલીએ
My Profile
- Chandulal Patel 9825963763
- NANI KADI , TA.KADI , DIST.MEHSANA, NORTH GUJARAT, India
- chandulalptl21@gmail.com
