My Blog
Counter
In come tex
Popular Posts
-
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 1 રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2 રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1 રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2 પ્રાથમિક શાળા માટે ...
-
http://stt.ptcgujarat.org/User_District.aspx સુચન...
-
http://kanupatelmotaharipura.blogspot.in
-
સરકારી કર્મચારીઓ માટે પગારની ગણતરી કરી આપતું ગણનયંત્ર
-
In Come Tax-2013-14
-
બદલીના નવા નિયમો તા.૧૮/૨/૨૦૧૪ Download PDf File :- અહીં ક્લિક કરો
-
શિક્ષક મિત્રો, અત્રે પ્રાથમિક શાળા ચાંદલોડિયાના મુખ્ય શિક્ષક શ્રી રાકેશ પટેલ દ્વારા તૈયાર કરાયેલ પીડીએફ ફાઈલ મુકેલ છે. રાકેશભાઈ આપનો ખ...
-
નફો ખોટ અપૂર્ણાંક બાદબાકી ચક્રવૃદ્ધિ વ્યાજ તથા સાદું વ્યાજ ઉપરોક્ત બનાવનાર જગદીશભાઈ એમ પટેલ છે તેઓ મહેસાણા જિલ્લા ન...
About
Social Profiles
Info
Lorem ipsum no has veniam elaboraret constituam, ne nibh posidonium vel.
રહેમરાહે નોકરીનો પરિપત્ર
Author :
Chandulal Patel 9825963763
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 1
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2
રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1
રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2
પ્રાથમિક શાળા માટે
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર ROHIT CHAUHAN
રહેમરાહે નોકરી પરિપત્ર પેઈઝ 2
રહેમરાહે નોકરી ચેકલિસ્ટ 1
રહેમરાહે નોકરી ચેકલીસ્ટ 2
પ્રાથમિક શાળા માટે
ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર ROHIT CHAUHAN
LTC ના નવા બ્લોક અંતર્ગત પરિપત્ર
Author :
Chandulal Patel 9825963763
LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ સચિવાલયના કર્મચારીઓને ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય છે.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થતી નથી. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)
Dada Ni Daya
Gandhiji
Live Cricket
સમયની સાથે ચાલીએ
My Profile
- Chandulal Patel 9825963763
- NANI KADI , TA.KADI , DIST.MEHSANA, NORTH GUJARAT, India
- chandulalptl21@gmail.com

